Posts

Showing posts from January, 2018

ads-2

आपकी आज की मेहनत आपके कल के सपनों की चाबी है।

Image
  आपकी आज की मेहनत  आपके कल के सपनों  की चाबी है। https://www.newsjoo.in/ #PhrasePower #InspireYourWords #EverydayInspiration #FindInspiration #PhrasesThatInspire #WordsOfMotivation #InspirationUnleashed #MotivationalPhrases #SeekingInspiration #IgniteYourPassion #InspirationInWords #PowerfulPhrases #InspirationEveryday #WordsofWisdom #InspirationalQuotes #PhrasesThatMove #MotivateYourself #InspiringExpressions #WordsThatEmpower #InspireAndMotivate #PhrasePower

ચા

અમદાવાદ માં એક જગ્યા પર બોર્ડ માર્યુ હતુ કે વડાપ્રધાન બનતા શીખો ફક્ત 100/- રૂપિયામાં., મેં વિચર્યુ વડાપ્રધાન બનવું તો નથી, પણ શીખી તો લઈએ.... અંદર જઇને જોયું તો.. મારા બેટા.. *ચા બનાવતા શીખવાડતા હતા.😂

જવાબદારી

એલાર્મ તો ખાલી અવાજ માટે, મૂકીએ છીએ, બાકી રોજ સવારે આપણી જવાબદારી જ આપણ ને  જગાડે છે.

કાલે છાપું નય આવે તો

કાલે છાપું નય આવે તો www. NewsJoo.in છે ને.

રોજગાર સમાચાર

દર બુધવારે Download કરો રોજગાર સમાચાર °°° સૌથી પહેલા જોવો °°°

amazon

http://www.newsjoo.in/amazon.html

जितना बडा सपना

जितना  बडा  सपना  होगा उतनी  बडी तकलीफें  होगी और  जितनी  बडी तकलीफें  होगी उतनी बडी कामयाबी होगी

દર્દી - ડોક્ટર

દર્દી:-  ડોક્ટર સાહેબ,  મને અજીબ બીમારી છે. મારી પત્ની બોલે છે.તે બરાબર સંભળાતુ નથી. ડોક્ટર :- ભગવાનનુ વરદાન કહેવાય ગાંડા. , એની દવા નો હોય. 😁😁😁

સાયકલીંગ

સાલું, વહેલી સવારે કસરત માટે સાયકલીંગ શરૂ કર્યું..... તો...... સામે મળતા લોકો પુછવા લાગ્યા..... કયું છાપું નાખો છો.....? www.newsjoo.in યાર...

क्योंकि जिंदगी

"रात सुबह का इंतज़ार नहीं करती", "खुशबु मौसम का इंतज़ार नहीं करती".! "जो भी ख़ुशी मिले उसका आनंद लिया करो",, "क्योंकि जिंदगी वक़्त का इंतज़ार नहीं करती".

છોકરો

😉😉 છોકરો : હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. છોકરીનો બાપ: કેટલું કમાય છે તું? છોકરો : મહિને 18000 રૂપિયા. છોકરીનો બાપ : હું મારી દીકરીને મહિને 15000 રૂપિયા તો પોકેટમની આપું છું.. છોકરો : એ ઉમેરીને જ 18000 કીધા... 😜😜😂😂😝😛😛

રોજગાર સમાચાર 1 January 2018

Download રોજગાર સમાચાર 1 January 2018 °°° સૌથી પહેલા જોવો °°° http://www.newsjoo.in/rojgar-rozgaar-samachar-gujarat-online-gujarati-news-papers.html