Posts

Showing posts from July, 2017

ads-2

आपकी आज की मेहनत आपके कल के सपनों की चाबी है।

Image
  आपकी आज की मेहनत  आपके कल के सपनों  की चाबी है। https://www.newsjoo.in/ #PhrasePower #InspireYourWords #EverydayInspiration #FindInspiration #PhrasesThatInspire #WordsOfMotivation #InspirationUnleashed #MotivationalPhrases #SeekingInspiration #IgniteYourPassion #InspirationInWords #PowerfulPhrases #InspirationEveryday #WordsofWisdom #InspirationalQuotes #PhrasesThatMove #MotivateYourself #InspiringExpressions #WordsThatEmpower #InspireAndMotivate #PhrasePower

पगली...

पति  : मुझे नींद नही आ रही है पत्नि  : जाओ जाकर बर्तन साफ कर दो पति  : नींद मे बोल रहा हूँ पगली..

સનસનીખેજ સમાચાર

સનસનીખેજ સમાચાર ચોમાસા માં ભજીયા ની વધી રહેલી ડિમાન્ડ જોતા સરકાર તેની પર GST લાગુ કરે તેવી શકયતા ... 1 કિલો થી વધુ ભજીયા ની ખરીદી પર આધાર કાર્ડ ફરજીયાત ..

સપનું

*સપનું* નહી પણ રાત બદલાય છે , મંજીલ નહી પણ રાહ બદલાય છે , આશા જીવંત રાખજો વાલા *નસીબ* બદલાય કે ન બદલાય પણ *સમય* જરૂર બદલાય છે...

જિંદગી

જિંદગી સફરમા એકાદ વળાંક એવા અચુક આવે છે સાહેબ,,, જયાં સત્ય અને સમજણ બંન્ને માણસ પાસે હોય, છતાં નિણઁય લઈ શકાતો નથી.

जिन्दगी

" जिन्दगी की हर सुबह कुछ शर्ते लेके आती है - और जिन्दगी की हर शाम कुछ तर्जुबे देके जाती है...' 'मंजिल चाहे कितनी भी ऊँची क्यों न हो रास्ते हमेशा पैरों के नीचे होते हैं..  

शब्द अमूल्य हैं

इंसान “जन्म” के दो “वर्ष” बाद    “बोलना” सीख जाता है                 लेकिन “बोलना” क्या है ये “सीखने” मैं पूरा “जन्म” लग जाता है।       *शब्द अमूल्य हैं

किसी के कहने

किसी के कहने से यदि "अच्छा" या "बुरा" होने                     लगे तो ये संसार या तो "स्वर्ग" बन जाये या पूरी                  तरह से "नर्क" इसलिए ये ध्यान मत दो की कौन क्या                  कहता है,बस वो करो जो "अच्छा"है और"सच्चा"है।

સપના

સપના આવે એ માટે સુઇ જવુ જરૂરી છે. પણ.... સપના  પુરા  કરવા  માટે સમયસર જાગી  જવું  પણ  એટલું  જ  જરૂરી છે...

અનુભવ

તમને જે જોઈએ છે તે નથી મળતું તે વખતે જે મળે છે તેનું નામ. .અનુભવ. ..!! અને જે મળે છે એ માયા......!! જય શ્રી કૃ્ષ્ણ.......

ગુલાબ

રોજ રોજ તને શબ્દોમાં લખવાનું મન નથી થતું... ડર લાગે છે કે ક્યાંક કોઈની 'વાહ વાહ' થી તને નજર ન લાગી જાય.. ગુલાબ

લગ્ન એ

લગ્ન એ વીજળી ના બે તાર અડાડવાનો ખેલ છે .. સાચા તાર મળ્યા તો અજવાળું જ અજવાળું... નહિતર ભડાકા જ ભડાકા .. " ગુજરાત વિધુત બોર્ડ "